ગઈકાલ થી અત્યાર સુધી માં ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મો થી સ્ટાર બનેલી અભિનેત્રી ઝાયરા વસીમ એ પોતે બોલિવૂડ છોડવાના નિર્ણય ની એક લાંબી લચક સોશ્યિલ મીડિયા પોસ્ટ લખી ને દેશ ભર માં દંગલ મચાવ્યું છે. એ બોલિવૂડ છોડે છે એની સામે કોઈ વાંધો ના હોય પણ હજી તો માંડ તરુણાવસ્થા વટાવેલી આ છોકરીએ પોતાનું…