ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?

કેન્ડીડ વીથ પૂજા – ૨૨ જુલાઈ હીમા દાસ. હમણાં હમણાં આ નામ લોકજીભે ચડ્યું છે. કારણ ૧૫ દિવસ મા દેશ માટે આ છોકરી ૫ ગોલ્ડ મેડલ લઈ આવી છે. એની આ ગોલ્ડન સિધ્ધી વખાણવા લાયક તો ખરી જ , સાથે એની પાછળ ની કાળી મહેનત પણ જોવા સમજવા લાયક છે. આસામ ના કાંધુલીમારી નામના સાવContinue reading “ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૧૬ જુલાઈ , ૨૦૧૯

આજે ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલા તો મારા દરેક ગુરુ ને હૃદયપૂર્વક સાદર પ્રણામ અને આપ સૌને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ. વર્ષો થી આપણે ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ આપતા આવ્યા છીએ. આપણા શિક્ષકો અને ધાર્મિક ગુરુઓ ને વંદતા આવ્યા છીએ પણ આપણા માના બહુ ઓછા લોકો ગુરુ પૂર્ણિમા વિષે ની ખરી માહિતી ધરાવે છે. ગુરુ પૂર્ણિમાContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૬ જુલાઈ , ૨૦૧૯”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯

ગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલ ધડક ફાઇનલ મેચ રમાઈ. દુનિયા ભર માં જોવાઈ. ભારત કે જે આ વખતે સેમિફાઇનલ માંથી ન્યૂઝીલેન્ડ સામે હારી ને બહાર થઇ ગયેલું. એમાં પણ મોટા પાયે આ મેચ જોવાઈ અને વખણાઈ. ગઈકાલે વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ની જોકોવિચ અને ફેડરર વચ્ચે ની પણ મહત્વપૂર્ણ ફાઇનલContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૧૦ જુલાઈ, 2019

છેલ્લા એક અઠવાડિયામાં ભારત ભર માં બે દાદી ઓ જોરદાર ચર્ચા માં છે. ઈન્ટરનેટ ની ભાષા માં કહીયે તો વાયરલ થયા છે. પહેલા દાદી ૮૭ વર્ષ ના ચારુલતા પટેલ , જે આ વર્લ્ડ કપ દરમ્યાન ભારત ની ટીમ ને સ્ટેડિયમ માં બેસી ને પાનો ચડાવતા જોવા મળ્યા. અને બીજા એક તામિલિયન દાદી એમના પૌત્ર સાથેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૦ જુલાઈ, 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019

ગઈકાલે રથયાત્રા ના દિવસે વણજોયું મહુર્ત હોવાના કારણે માત્ર અમદાવાદ શહેર માં જ ૭૦૦૦ જેટલા દ્વિ ચક્રી વાહનો અને ૨૫૦૦ ગાડીઓ નું વેચાણ થયું. મને ખાતરી છે કે દેશભર નો આ આંકડો ખૂબ ઉપર હોવાનો. નવું વાહન લેવું એ સારી બાબત છે. પણ એ આપણને કઈ રીતે નડશે એની શક્યતાઓ જણાવું. ૧) રસ્તા પર છેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨ જુલાઈ , ૨૦૧૯

હું આજ થી પહેલા ઘણી વખત ઘણા અલગ અલગ પ્લેટફોર્મ્સ પાર આ વાત કરી ચુકી છુજે મારે આજે ફરી કરવી છે કારણકે આજના ગુજરાતી છાપા માં એના વિષે ફ્રન્ટ પેજ પર અહેવાલ છપાયા પછી આ મુદ્દો ફરી એક વાર ચર્ચા માં છે. વાત બાળકો ના મોબાઈલ , ટેબ્લેટ અને ટીવી ના વળગણ ની છે. આજContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨ જુલાઈ , ૨૦૧૯”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૧ જુલાઈ , ૨૦૧૯

ગઈકાલ થી અત્યાર સુધી માં ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મો થી સ્ટાર બનેલી અભિનેત્રી ઝાયરા વસીમ એ પોતે બોલિવૂડ છોડવાના નિર્ણય ની એક લાંબી લચક સોશ્યિલ મીડિયા પોસ્ટ લખી ને દેશ ભર માં દંગલ મચાવ્યું છે. એ બોલિવૂડ છોડે છે એની સામે કોઈ વાંધો ના હોય પણ હજી તો માંડ તરુણાવસ્થા વટાવેલી આ છોકરીએ પોતાનુંContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧ જુલાઈ , ૨૦૧૯”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન

છેલ્લા થોડા દિવસ થી છાપામાંના સમાચારો ની એકબીજા સાથે ની વિસંગતતા વધી હોય એવું મને લાગે છે. એક તરફ તમે વાંચો કે ભારત માં ચોમાસા નું આગમન થઇ ચૂક્યું છે અને બીજી તરફ તમે વાંચો કે ચેન્નાઇ માટે Day Zero આવી ગયો છે. ( Day Zero એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં જે તે સ્થળ પાસેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૭ જૂન . 2019

તમે #Metoo મૂવમેન્ટ વિષે તો જાણતા જ હશો. પણ શું તમે એ જાણો છો કે સોશ્યિલ મીડિયા પર #MeToo ની જેમ જ એક નવી #MenToo મૂવમેન્ટ શરુ થઇ છે. જેમ #MeToo માં સ્ત્રીઓ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ કે અયોગ્ય વર્તન વિષે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવે છે. એમ જ આ #Mentoo મૂવમેન્ટ પુરુષોContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૭ જૂન . 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જૂન . 2019

આજે મારા લગ્ન ની વર્ષગાંઠ છે. સાત વર્ષ ના મારા લગ્ન જીવન માં મને ક્યારેય આટલી બધી શુભેચ્છાઓ નથી મળી જેટલી આજે મળી. થૅન્ક્સ ટૂ સોશ્યલ મીડિયા. મારી લખેલી આ વાત તમારા સુધી પહોંચી રહી છે એનો મતલબ કે તમે આ પ્લેટફોર્મ નો સારી રીતે ઉપયોગ કરી જાણો છો. સોશ્યિલ મીડિયા એ એક અદ્દભુત પ્લેટફોર્મContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જૂન . 2019”

Rate this: