કેન્ડીડ વિથ પૂજા – ૪ જુલાઈ, 2019

આજે અષાઢ સુદ બીજ , સમગ્ર દેશ માં રથયાત્રા નો પર્વ આજે ઉજવાઈ રહ્યો છે. દુનિયા ભર માં જગન્નાથ પુરી ની રથયાત્રા મશહૂર છે. એને લઇ ને કેટલીક એવી વાતો કહેવી છે જે આજ થી પહેલા તમે ક્યારેય નહીં જાણી હોય. ૧) ભારત માં થતી જગન્નાથ પુરી ની રથયાત્રા એ વિશ્વ ની સૌથી જૂની રથયાત્રાContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૪ જુલાઈ, 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019

આ વર્ષ નો ક્રિકેટ વર્લ્ડ કપ ફિક્કો લાગે છે. છેલ્લી એકાદ બે મેચ બાદ કરતા ભારત રમતું હોય તોય ટેમ્પો જામતો હોય એવું લાગતું નથી. ભારત એ દેશ છે કે જ્યાં ક્રિકેટ ને માત્ર ધર્મ માનવામાં આવે છે એટલું જ નહીં , એવો ધર્મ મનાય છે કે જે આટલી વિવિધતા ધરાવતા દેશ ને એક તાંતણેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨ જુલાઈ , ૨૦૧૯

હું આજ થી પહેલા ઘણી વખત ઘણા અલગ અલગ પ્લેટફોર્મ્સ પાર આ વાત કરી ચુકી છુજે મારે આજે ફરી કરવી છે કારણકે આજના ગુજરાતી છાપા માં એના વિષે ફ્રન્ટ પેજ પર અહેવાલ છપાયા પછી આ મુદ્દો ફરી એક વાર ચર્ચા માં છે. વાત બાળકો ના મોબાઈલ , ટેબ્લેટ અને ટીવી ના વળગણ ની છે. આજContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨ જુલાઈ , ૨૦૧૯”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન

છેલ્લા થોડા દિવસ થી છાપામાંના સમાચારો ની એકબીજા સાથે ની વિસંગતતા વધી હોય એવું મને લાગે છે. એક તરફ તમે વાંચો કે ભારત માં ચોમાસા નું આગમન થઇ ચૂક્યું છે અને બીજી તરફ તમે વાંચો કે ચેન્નાઇ માટે Day Zero આવી ગયો છે. ( Day Zero એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં જે તે સ્થળ પાસેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જૂન . 2019

આજ ના છાપા માં આર્જેન્ટિના ની એક કોર્ટે આપેલા અનોખા અને ખુબ જરૂરી એવા ચુકાદા ના સમાચાર છે. વાત એમ છે કે , આર્જન્ટિના માં એક પતિ એ પોતાની પત્ની ૬૦ વર્ષ ની થતા જ તેને તરછોડી દીધી. આ પત્ની એ પોતાનું ઘર , બાળકો અને પતિની જવાબદારી ઉઠાવવા માટે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં કારકિર્દીContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જૂન . 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – 5th June

ગુડ મોર્નિંગ આજે ૫ મી જૂન , વિશ્વ પર્યાવરણ દિવસ . ગયા વર્ષે હું લગભગ આજ સમયગાળા દરમ્યાન એક ખુબ જાણીતા નેશનલ ઓથર ને મળેલી. એમની સાથેના એક સંવાદ નું સંચાલન મેં કરેલું. એમની સાથેની વાતચીત માં મને જાણવા મળ્યું કે આમ તો એ કાયમી દિલ્હી ના રહેવાસી છે પણ એમને હમણાં છેલ્લા ૨ ૩Continue reading “કેન્ડીડ વિથ પૂજા – 5th June”

Rate this: