કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયાContinue reading “માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.”
Tag Archives: poojadalaldholakia
‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?
કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦ આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જContinue reading “‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?”
ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?
કેન્ડીડ વીથ પૂજા – ૨૨ જુલાઈ હીમા દાસ. હમણાં હમણાં આ નામ લોકજીભે ચડ્યું છે. કારણ ૧૫ દિવસ મા દેશ માટે આ છોકરી ૫ ગોલ્ડ મેડલ લઈ આવી છે. એની આ ગોલ્ડન સિધ્ધી વખાણવા લાયક તો ખરી જ , સાથે એની પાછળ ની કાળી મહેનત પણ જોવા સમજવા લાયક છે. આસામ ના કાંધુલીમારી નામના સાવContinue reading “ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?”
કેન્ડીડ વિથ પૂજા – ૯ જુલાઈ, 2019
આજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ની પહેલી સેમિફાઇનલ મેચ રમવાની છે, ત્યારે મને થયું કે તમારી સાથે કેટલીક એવી વાતો શેર કરું જેમાં એક ક્રેઝી ઇન્ડિયન ક્રિકેટ ફેન તરીકે તમને ચોક્કસ જ રસ પડે. ૧) ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ માં કુલ ૭ વખત એકબીજા સામે રમ્યા છે. જેમાં છેલ્લી મેચ ૨૦૦૩Continue reading “કેન્ડીડ વિથ પૂજા – ૯ જુલાઈ, 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019
ગઈકાલે રથયાત્રા ના દિવસે વણજોયું મહુર્ત હોવાના કારણે માત્ર અમદાવાદ શહેર માં જ ૭૦૦૦ જેટલા દ્વિ ચક્રી વાહનો અને ૨૫૦૦ ગાડીઓ નું વેચાણ થયું. મને ખાતરી છે કે દેશભર નો આ આંકડો ખૂબ ઉપર હોવાનો. નવું વાહન લેવું એ સારી બાબત છે. પણ એ આપણને કઈ રીતે નડશે એની શક્યતાઓ જણાવું. ૧) રસ્તા પર છેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન
છેલ્લા થોડા દિવસ થી છાપામાંના સમાચારો ની એકબીજા સાથે ની વિસંગતતા વધી હોય એવું મને લાગે છે. એક તરફ તમે વાંચો કે ભારત માં ચોમાસા નું આગમન થઇ ચૂક્યું છે અને બીજી તરફ તમે વાંચો કે ચેન્નાઇ માટે Day Zero આવી ગયો છે. ( Day Zero એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં જે તે સ્થળ પાસેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન”
કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જૂન . 2019
આજ ના છાપા માં આર્જેન્ટિના ની એક કોર્ટે આપેલા અનોખા અને ખુબ જરૂરી એવા ચુકાદા ના સમાચાર છે. વાત એમ છે કે , આર્જન્ટિના માં એક પતિ એ પોતાની પત્ની ૬૦ વર્ષ ની થતા જ તેને તરછોડી દીધી. આ પત્ની એ પોતાનું ઘર , બાળકો અને પતિની જવાબદારી ઉઠાવવા માટે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં કારકિર્દીContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જૂન . 2019”