કેન્ડીડ વિથ પૂજા – ૨૯ ઓગસ્ટ , ૨૦૧૯ ૨૯ ઑગસ્ટ , ૧૯૦૫ ના દિવસે અલાહાબાદ ના એક રાજપૂત પરિવાર માં એક બાળક નો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું ધ્યાન સીંગ. પિતા ઇન્ડિયન આર્મી માં નોકરી કાર્ય હોવાને લીધે ધ્યાન સીંગ અને એમના આખા પરિવાર ને અવાર નવાર શહેર બદલવા પડતા. પણ અમુક વર્ષો ને…