કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જૂન . 2019

આજે મારા લગ્ન ની વર્ષગાંઠ છે. સાત વર્ષ ના મારા લગ્ન જીવન માં મને ક્યારેય આટલી બધી શુભેચ્છાઓ નથી મળી જેટલી આજે મળી. થૅન્ક્સ ટૂ સોશ્યલ મીડિયા. મારી લખેલી આ વાત તમારા સુધી પહોંચી રહી છે એનો મતલબ કે તમે આ પ્લેટફોર્મ નો સારી રીતે ઉપયોગ કરી જાણો છો. સોશ્યિલ મીડિયા એ એક અદ્દભુત પ્લેટફોર્મ…

Rate this: