કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયાContinue reading “માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.”
Tag Archives: india
એમ કહેવાય છે કે એમની રમત જોઈ ને હિટલર એટલો તો પ્રભાવિત થયેલો કે એણે એ ચેક કરવાનો આદેશ આપેલો કે આ ખેલાડી ની હોકી માં ક્યાંક લોહ ચુંબક તો નથી ને જેથી બોલ એની હોકી સ્ટિક થી છૂટો જ ના પડે !! આ ખેલાડી કોણ ?? વાંચો આજના બ્લોગ માં.
કેન્ડીડ વિથ પૂજા – ૨૯ ઓગસ્ટ , ૨૦૧૯ ૨૯ ઑગસ્ટ , ૧૯૦૫ ના દિવસે અલાહાબાદ ના એક રાજપૂત પરિવાર માં એક બાળક નો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું ધ્યાન સીંગ. પિતા ઇન્ડિયન આર્મી માં નોકરી કાર્ય હોવાને લીધે ધ્યાન સીંગ અને એમના આખા પરિવાર ને અવાર નવાર શહેર બદલવા પડતા. પણ અમુક વર્ષો નેContinue reading “એમ કહેવાય છે કે એમની રમત જોઈ ને હિટલર એટલો તો પ્રભાવિત થયેલો કે એણે એ ચેક કરવાનો આદેશ આપેલો કે આ ખેલાડી ની હોકી માં ક્યાંક લોહ ચુંબક તો નથી ને જેથી બોલ એની હોકી સ્ટિક થી છૂટો જ ના પડે !! આ ખેલાડી કોણ ?? વાંચો આજના બ્લોગ માં.”
કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જુલાઈ, 2019
આજે આપણા દેશ ની લોકસભા માં ટ્રીપ્પલ તલાક મુદ્દે ચર્ચા ચાલી રહી છે.કેન્દ્ર માં બેઠેલી સરકાર ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક નાબૂદ થવા જોઈએ અને વિપક્ષ ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક બિલ ને ચર્ચા વિચારણા માટે વળી પાછું પાર્લામેન્ટરી બોર્ડ પાસે મોકલવામાં આવે. શું છે આ ટ્રીપ્પલ તલ્લાક? ઇસ્લામ માં તલ્લાક એટલે કે છૂટાછેડા નેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જુલાઈ, 2019”
ભારતીય સ્ત્રીઓ સોળે કળાએ ખીલી રહી છે. એમાં ચંદ્રયાન ૨ સાથે જોડાયેલી ગુજરાતી મહિલા વૈજ્ઞાનિક વિષે જાણો છો?
કેન્ડીડ વિથ પૂજા – ૨૩ જુલાઈ ભારતીય મહિલાઓ નો ચહેરો બદલાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષેત્ર માં મહિલાઓ ‘સુપર વૂમન’ તરીકે ઉભરી રહી છે. આમ જોવા જાવ તો છેલ્લા એક મહિના ની અંદર એવી કેટલી મહિલાઓ છે કે જેમના નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હોય. જેમના થકી દેશ નું માથું ગર્વ થી ઊંચું થયું હોય. આ એવીContinue reading “ભારતીય સ્ત્રીઓ સોળે કળાએ ખીલી રહી છે. એમાં ચંદ્રયાન ૨ સાથે જોડાયેલી ગુજરાતી મહિલા વૈજ્ઞાનિક વિષે જાણો છો?”
ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?
કેન્ડીડ વીથ પૂજા – ૨૨ જુલાઈ હીમા દાસ. હમણાં હમણાં આ નામ લોકજીભે ચડ્યું છે. કારણ ૧૫ દિવસ મા દેશ માટે આ છોકરી ૫ ગોલ્ડ મેડલ લઈ આવી છે. એની આ ગોલ્ડન સિધ્ધી વખાણવા લાયક તો ખરી જ , સાથે એની પાછળ ની કાળી મહેનત પણ જોવા સમજવા લાયક છે. આસામ ના કાંધુલીમારી નામના સાવContinue reading “ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?”
કેન્ડીડ વિથ પૂજા – ૧૬ જુલાઈ , ૨૦૧૯
આજે ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલા તો મારા દરેક ગુરુ ને હૃદયપૂર્વક સાદર પ્રણામ અને આપ સૌને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ. વર્ષો થી આપણે ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ આપતા આવ્યા છીએ. આપણા શિક્ષકો અને ધાર્મિક ગુરુઓ ને વંદતા આવ્યા છીએ પણ આપણા માના બહુ ઓછા લોકો ગુરુ પૂર્ણિમા વિષે ની ખરી માહિતી ધરાવે છે. ગુરુ પૂર્ણિમાContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૬ જુલાઈ , ૨૦૧૯”
કેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯
ગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલ ધડક ફાઇનલ મેચ રમાઈ. દુનિયા ભર માં જોવાઈ. ભારત કે જે આ વખતે સેમિફાઇનલ માંથી ન્યૂઝીલેન્ડ સામે હારી ને બહાર થઇ ગયેલું. એમાં પણ મોટા પાયે આ મેચ જોવાઈ અને વખણાઈ. ગઈકાલે વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ની જોકોવિચ અને ફેડરર વચ્ચે ની પણ મહત્વપૂર્ણ ફાઇનલContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯”
કેન્ડીડ વિથ પૂજા – ૧૦ જુલાઈ, 2019
છેલ્લા એક અઠવાડિયામાં ભારત ભર માં બે દાદી ઓ જોરદાર ચર્ચા માં છે. ઈન્ટરનેટ ની ભાષા માં કહીયે તો વાયરલ થયા છે. પહેલા દાદી ૮૭ વર્ષ ના ચારુલતા પટેલ , જે આ વર્લ્ડ કપ દરમ્યાન ભારત ની ટીમ ને સ્ટેડિયમ માં બેસી ને પાનો ચડાવતા જોવા મળ્યા. અને બીજા એક તામિલિયન દાદી એમના પૌત્ર સાથેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૦ જુલાઈ, 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019
ગઈકાલે રથયાત્રા ના દિવસે વણજોયું મહુર્ત હોવાના કારણે માત્ર અમદાવાદ શહેર માં જ ૭૦૦૦ જેટલા દ્વિ ચક્રી વાહનો અને ૨૫૦૦ ગાડીઓ નું વેચાણ થયું. મને ખાતરી છે કે દેશભર નો આ આંકડો ખૂબ ઉપર હોવાનો. નવું વાહન લેવું એ સારી બાબત છે. પણ એ આપણને કઈ રીતે નડશે એની શક્યતાઓ જણાવું. ૧) રસ્તા પર છેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019
આ વર્ષ નો ક્રિકેટ વર્લ્ડ કપ ફિક્કો લાગે છે. છેલ્લી એકાદ બે મેચ બાદ કરતા ભારત રમતું હોય તોય ટેમ્પો જામતો હોય એવું લાગતું નથી. ભારત એ દેશ છે કે જ્યાં ક્રિકેટ ને માત્ર ધર્મ માનવામાં આવે છે એટલું જ નહીં , એવો ધર્મ મનાય છે કે જે આટલી વિવિધતા ધરાવતા દેશ ને એક તાંતણેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019”