આજે અષાઢ સુદ બીજ , સમગ્ર દેશ માં રથયાત્રા નો પર્વ આજે ઉજવાઈ રહ્યો છે. દુનિયા ભર માં જગન્નાથ પુરી ની રથયાત્રા મશહૂર છે. એને લઇ ને કેટલીક એવી વાતો કહેવી છે જે આજ થી પહેલા તમે ક્યારેય નહીં જાણી હોય. ૧) ભારત માં થતી જગન્નાથ પુરી ની રથયાત્રા એ વિશ્વ ની સૌથી જૂની રથયાત્રાContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૪ જુલાઈ, 2019”
Tag Archives: gujarat
કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019
આ વર્ષ નો ક્રિકેટ વર્લ્ડ કપ ફિક્કો લાગે છે. છેલ્લી એકાદ બે મેચ બાદ કરતા ભારત રમતું હોય તોય ટેમ્પો જામતો હોય એવું લાગતું નથી. ભારત એ દેશ છે કે જ્યાં ક્રિકેટ ને માત્ર ધર્મ માનવામાં આવે છે એટલું જ નહીં , એવો ધર્મ મનાય છે કે જે આટલી વિવિધતા ધરાવતા દેશ ને એક તાંતણેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૨ જુલાઈ , ૨૦૧૯
હું આજ થી પહેલા ઘણી વખત ઘણા અલગ અલગ પ્લેટફોર્મ્સ પાર આ વાત કરી ચુકી છુજે મારે આજે ફરી કરવી છે કારણકે આજના ગુજરાતી છાપા માં એના વિષે ફ્રન્ટ પેજ પર અહેવાલ છપાયા પછી આ મુદ્દો ફરી એક વાર ચર્ચા માં છે. વાત બાળકો ના મોબાઈલ , ટેબ્લેટ અને ટીવી ના વળગણ ની છે. આજContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨ જુલાઈ , ૨૦૧૯”
કેન્ડીડ વિથ પૂજા – ૧ જુલાઈ , ૨૦૧૯
ગઈકાલ થી અત્યાર સુધી માં ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મો થી સ્ટાર બનેલી અભિનેત્રી ઝાયરા વસીમ એ પોતે બોલિવૂડ છોડવાના નિર્ણય ની એક લાંબી લચક સોશ્યિલ મીડિયા પોસ્ટ લખી ને દેશ ભર માં દંગલ મચાવ્યું છે. એ બોલિવૂડ છોડે છે એની સામે કોઈ વાંધો ના હોય પણ હજી તો માંડ તરુણાવસ્થા વટાવેલી આ છોકરીએ પોતાનુંContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧ જુલાઈ , ૨૦૧૯”
કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન
છેલ્લા થોડા દિવસ થી છાપામાંના સમાચારો ની એકબીજા સાથે ની વિસંગતતા વધી હોય એવું મને લાગે છે. એક તરફ તમે વાંચો કે ભારત માં ચોમાસા નું આગમન થઇ ચૂક્યું છે અને બીજી તરફ તમે વાંચો કે ચેન્નાઇ માટે Day Zero આવી ગયો છે. ( Day Zero એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં જે તે સ્થળ પાસેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન”
કેન્ડીડ વિથ પૂજા – ૨૭ જૂન . 2019
તમે #Metoo મૂવમેન્ટ વિષે તો જાણતા જ હશો. પણ શું તમે એ જાણો છો કે સોશ્યિલ મીડિયા પર #MeToo ની જેમ જ એક નવી #MenToo મૂવમેન્ટ શરુ થઇ છે. જેમ #MeToo માં સ્ત્રીઓ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ કે અયોગ્ય વર્તન વિષે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવે છે. એમ જ આ #Mentoo મૂવમેન્ટ પુરુષોContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૭ જૂન . 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જૂન . 2019
આજે મારા લગ્ન ની વર્ષગાંઠ છે. સાત વર્ષ ના મારા લગ્ન જીવન માં મને ક્યારેય આટલી બધી શુભેચ્છાઓ નથી મળી જેટલી આજે મળી. થૅન્ક્સ ટૂ સોશ્યલ મીડિયા. મારી લખેલી આ વાત તમારા સુધી પહોંચી રહી છે એનો મતલબ કે તમે આ પ્લેટફોર્મ નો સારી રીતે ઉપયોગ કરી જાણો છો. સોશ્યિલ મીડિયા એ એક અદ્દભુત પ્લેટફોર્મContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જૂન . 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જૂન . 2019
આજ ના છાપા માં આર્જેન્ટિના ની એક કોર્ટે આપેલા અનોખા અને ખુબ જરૂરી એવા ચુકાદા ના સમાચાર છે. વાત એમ છે કે , આર્જન્ટિના માં એક પતિ એ પોતાની પત્ની ૬૦ વર્ષ ની થતા જ તેને તરછોડી દીધી. આ પત્ની એ પોતાનું ઘર , બાળકો અને પતિની જવાબદારી ઉઠાવવા માટે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં કારકિર્દીContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જૂન . 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૨૪ જૂન . 2019
મારા એક મિત્ર એ મને થોડા દિવસ પહેલા ડિનર પર બોલાવેલી. અમે જમવા બેઠા ત્યારે એણે સહેજ અચકાતા મને કહ્યું , આજે જમવામાં પરોઠા શાક જ બનાવડાવ્યા છે કારણકે મારી તબિયત સહેજ નરમ છે. બાકી મને રોજ રોજ દાળ ભાત શાક રોટલી જેટલું હેવી અને આટલું ઓઇલ વાળું ફૂડ ભાવતું અને ફાવતું નથી. મેં બહુContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૪ જૂન . 2019”
કેન્ડીડ વિથ પૂજા – 5th June
ગુડ મોર્નિંગ આજે ૫ મી જૂન , વિશ્વ પર્યાવરણ દિવસ . ગયા વર્ષે હું લગભગ આજ સમયગાળા દરમ્યાન એક ખુબ જાણીતા નેશનલ ઓથર ને મળેલી. એમની સાથેના એક સંવાદ નું સંચાલન મેં કરેલું. એમની સાથેની વાતચીત માં મને જાણવા મળ્યું કે આમ તો એ કાયમી દિલ્હી ના રહેવાસી છે પણ એમને હમણાં છેલ્લા ૨ ૩Continue reading “કેન્ડીડ વિથ પૂજા – 5th June”