મારા એક મિત્ર એ મને થોડા દિવસ પહેલા ડિનર પર બોલાવેલી. અમે જમવા બેઠા ત્યારે એણે સહેજ અચકાતા મને કહ્યું , આજે જમવામાં પરોઠા શાક જ બનાવડાવ્યા છે કારણકે મારી તબિયત સહેજ નરમ છે. બાકી મને રોજ રોજ દાળ ભાત શાક રોટલી જેટલું હેવી અને આટલું ઓઇલ વાળું ફૂડ ભાવતું અને ફાવતું નથી. મેં બહુ…