‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦ આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જ…

Rate this: