ગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલ ધડક ફાઇનલ મેચ રમાઈ. દુનિયા ભર માં જોવાઈ. ભારત કે જે આ વખતે સેમિફાઇનલ માંથી ન્યૂઝીલેન્ડ સામે હારી ને બહાર થઇ ગયેલું. એમાં પણ મોટા પાયે આ મેચ જોવાઈ અને વખણાઈ. ગઈકાલે વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ની જોકોવિચ અને ફેડરર વચ્ચે ની પણ મહત્વપૂર્ણ ફાઇનલContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯”
Tag Archives: cricket
કેન્ડીડ વિથ પૂજા – ૯ જુલાઈ, 2019
આજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ની પહેલી સેમિફાઇનલ મેચ રમવાની છે, ત્યારે મને થયું કે તમારી સાથે કેટલીક એવી વાતો શેર કરું જેમાં એક ક્રેઝી ઇન્ડિયન ક્રિકેટ ફેન તરીકે તમને ચોક્કસ જ રસ પડે. ૧) ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ માં કુલ ૭ વખત એકબીજા સામે રમ્યા છે. જેમાં છેલ્લી મેચ ૨૦૦૩Continue reading “કેન્ડીડ વિથ પૂજા – ૯ જુલાઈ, 2019”
કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019
આ વર્ષ નો ક્રિકેટ વર્લ્ડ કપ ફિક્કો લાગે છે. છેલ્લી એકાદ બે મેચ બાદ કરતા ભારત રમતું હોય તોય ટેમ્પો જામતો હોય એવું લાગતું નથી. ભારત એ દેશ છે કે જ્યાં ક્રિકેટ ને માત્ર ધર્મ માનવામાં આવે છે એટલું જ નહીં , એવો ધર્મ મનાય છે કે જે આટલી વિવિધતા ધરાવતા દેશ ને એક તાંતણેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019”