કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયા…