'ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.' આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦ આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જ…

Rate this:

ભારતીય સ્ત્રીઓ સોળે કળાએ ખીલી રહી છે. એમાં ચંદ્રયાન ૨ સાથે જોડાયેલી ગુજરાતી મહિલા વૈજ્ઞાનિક વિષે જાણો છો?

કેન્ડીડ વિથ પૂજા – ૨૩ જુલાઈ ભારતીય મહિલાઓ નો ચહેરો બદલાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષેત્ર માં મહિલાઓ ‘સુપર વૂમન’ તરીકે ઉભરી રહી છે. આમ જોવા જાવ તો છેલ્લા એક મહિના ની અંદર એવી કેટલી મહિલાઓ છે કે જેમના નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હોય. જેમના થકી દેશ નું માથું ગર્વ થી ઊંચું થયું હોય. આ એવી…

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જૂન . 2019

આજે મારા લગ્ન ની વર્ષગાંઠ છે. સાત વર્ષ ના મારા લગ્ન જીવન માં મને ક્યારેય આટલી બધી શુભેચ્છાઓ નથી મળી જેટલી આજે મળી. થૅન્ક્સ ટૂ સોશ્યલ મીડિયા. મારી લખેલી આ વાત તમારા સુધી પહોંચી રહી છે એનો મતલબ કે તમે આ પ્લેટફોર્મ નો સારી રીતે ઉપયોગ કરી જાણો છો. સોશ્યિલ મીડિયા એ એક અદ્દભુત પ્લેટફોર્મ…

Rate this: