કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયા…
Tag: blog
કેન્ડીડ વિથ પૂજા – ૨૮ જૂન
છેલ્લા થોડા દિવસ થી છાપામાંના સમાચારો ની એકબીજા સાથે ની વિસંગતતા વધી હોય એવું મને લાગે છે. એક તરફ તમે વાંચો કે ભારત માં ચોમાસા નું આગમન થઇ ચૂક્યું છે અને બીજી તરફ તમે વાંચો કે ચેન્નાઇ માટે Day Zero આવી ગયો છે. ( Day Zero એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં જે તે સ્થળ પાસે…
કેન્ડીડ વિથ પૂજા – 5th June
ગુડ મોર્નિંગ આજે ૫ મી જૂન , વિશ્વ પર્યાવરણ દિવસ . ગયા વર્ષે હું લગભગ આજ સમયગાળા દરમ્યાન એક ખુબ જાણીતા નેશનલ ઓથર ને મળેલી. એમની સાથેના એક સંવાદ નું સંચાલન મેં કરેલું. એમની સાથેની વાતચીત માં મને જાણવા મળ્યું કે આમ તો એ કાયમી દિલ્હી ના રહેવાસી છે પણ એમને હમણાં છેલ્લા ૨ ૩…