એમ કહેવાય છે કે એમની રમત જોઈ ને હિટલર એટલો તો પ્રભાવિત થયેલો કે એણે એ ચેક કરવાનો આદેશ આપેલો કે આ ખેલાડી ની હોકી માં ક્યાંક લોહ ચુંબક તો નથી ને જેથી બોલ એની હોકી સ્ટિક થી છૂટો જ ના પડે !! આ ખેલાડી કોણ ?? વાંચો આજના બ્લોગ માં.

કેન્ડીડ વિથ પૂજા – ૨૯ ઓગસ્ટ , ૨૦૧૯ ૨૯ ઑગસ્ટ , ૧૯૦૫ ના દિવસે અલાહાબાદ ના એક રાજપૂત પરિવાર માં એક બાળક નો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું ધ્યાન સીંગ. પિતા ઇન્ડિયન આર્મી માં નોકરી કાર્ય હોવાને લીધે ધ્યાન સીંગ અને એમના આખા પરિવાર ને અવાર નવાર શહેર બદલવા પડતા. પણ અમુક વર્ષો નેContinue reading “એમ કહેવાય છે કે એમની રમત જોઈ ને હિટલર એટલો તો પ્રભાવિત થયેલો કે એણે એ ચેક કરવાનો આદેશ આપેલો કે આ ખેલાડી ની હોકી માં ક્યાંક લોહ ચુંબક તો નથી ને જેથી બોલ એની હોકી સ્ટિક થી છૂટો જ ના પડે !! આ ખેલાડી કોણ ?? વાંચો આજના બ્લોગ માં.”

Rate this:

મેઘાણી ની ‘સૌરાષ્ટ્ર ની રસધાર’ વાંચી તો હશે , પણ લખાઈ કઈ રીતે , ખબર છે?  મેઘાણી એ એમના જીવન ની સૌ પ્રથમ સાહિત્યિક કૃતિ કઈ ઉંમરે રચેલી?  મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ કેવીરીતે મળેલું ? 

કેન્ડીડ વિથ પૂજા – ૨૮ ઓગસ્ટ , ૨૦૧૯  રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ભારત ના ‘રાષ્ટ્રીય શાયર ‘ નું બિરુદ જેમને મળેલું છે  , જેઓ પોતાની રચનાઓ  માં સોરઠી લહેકો , ભાષા અને જુસ્સો સાચવી શક્યા છે , જે આવનારી સદીઓ માટે પોતાના સાહિત્ય થાકી અમરત્વ પ્રાપ્ત કરી ચુક્યા છે , એવા ગુજરાત અને ગુજરાતી ભાષા નાContinue reading “મેઘાણી ની ‘સૌરાષ્ટ્ર ની રસધાર’ વાંચી તો હશે , પણ લખાઈ કઈ રીતે , ખબર છે?  મેઘાણી એ એમના જીવન ની સૌ પ્રથમ સાહિત્યિક કૃતિ કઈ ઉંમરે રચેલી?  મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ કેવીરીતે મળેલું ? “

Rate this:

આજની વાત આપણા દ્વારા રોજ થતી હત્યા ની. 

કેન્ડીડ વિથ પૂજા – ૨૭  ઓગસ્ટ , ૨૦૧૯    ‘બેટા , ડાઉનસ્ટેઇર્સ પ્લે કરી ને આવ્યા પછી હેન્ડ્સ અને લેગ્સ વૉશ કરી ને આવો….’  ‘તું અહીંયા સીટ કર. મારી બાજુ માં.’  ‘બહુ મોબાઈલ પ્લે કરીશ ને તો તારી આઈસ બગડી જશે.’  શું તમે પણ તમારા બાળકો સાથે આ રીતે વાત કરો છો? તો તમે રોજContinue reading “આજની વાત આપણા દ્વારા રોજ થતી હત્યા ની. “

Rate this:

સમય ની સ્પીડ વધી ગઈ છે કે આપણે રોકાવાનું ભૂલી ગયા છીએ ?? તમને શું લાગે છે?   

કેન્ડીડ વિથ પૂજા – ૨૬ ઓગસ્ટ , ૨૦૧૯  વર્ષ ૨૦૧૯ ના આઠમો મહિનો પૂરો થવા આવ્યો અને આપણને ખબર પણ ના રહી! છેલ્લા ઘણા વખત થી એવી ફીલિંગ આવે છે કે સમય ભાગી રહ્યો છે. દિવસો એટલા જલ્દી પુરા થઇ રહ્યા છે કે સમજાતું જ નથી. ક્યાં સવાર પડે છે અને ક્યાં રાત પડી જાયContinue reading “સમય ની સ્પીડ વધી ગઈ છે કે આપણે રોકાવાનું ભૂલી ગયા છીએ ?? તમને શું લાગે છે?   “

Rate this:

એમેઝોન ના વર્ષાજંગલો કેમ અત્યારે ચર્ચા માં છે? એમાં લાગેલી આગ ને લઇ ને કેમ વિશ્વ ચિંતા માં છે?  એમેઝોન ના જંગલો વિષે કેટલુંક જાણવા જેવું.  

કેન્ડીડ વિથ પૂજા – ૨૨ ઓગસ્ટ , ૨૦૧૯  એમેઝોન ના વર્ષાજંગલો સાથે આપનો નાતો કેટલો ? નિશાળ માં પર્યાવરણ માં ભણવામાં આવતું તું અને પરીક્ષા માં પૂછાયેલું એટલો! પણ ખરેખર એની સાથે આપણી પૃથ્વી નો નાતો ખૂબ જૂનો અને ખૂબ જ મહત્વ નો છે. એમેઝોન પણ ખાતર ની ઘંટડી એ આપણા અસ્તિત્વ પાર ખાતર નીContinue reading “એમેઝોન ના વર્ષાજંગલો કેમ અત્યારે ચર્ચા માં છે? એમાં લાગેલી આગ ને લઇ ને કેમ વિશ્વ ચિંતા માં છે?  એમેઝોન ના જંગલો વિષે કેટલુંક જાણવા જેવું.  “

Rate this:

શું તમને પણ તહેવારો બોરિંગ લાગે છે? કે પછી તહેવાર ની રાજા ની રાહ તમે એટલા માટે જ જોતા હોવ છો કે જેથી કરી ને ક્યાંક ફરવા જય શકાય? તો આ ચોક્કસ વાંચો.   

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ ઓગસ્ટ , ૨૦૧૯  બાળપણ માં જયારે શાળા માં ‘મારો પ્રિય તહેવાર’ વિષય પર નિબંધ લખવાનો આવતો ત્યારે મોટા ભાગ ના લોકો દિવાળી અને ઉત્તરાયણ પર નિબંધ લખતા. કારણકે એ સહેલું પડતું. લખવા જેવી ઘણી બધી બાબતો આ તહેવારો ની ઉજવણી માંથી મળી રહેતી. અને એથીયે વધુ મહત્વનું કારણ , (Continue reading “શું તમને પણ તહેવારો બોરિંગ લાગે છે? કે પછી તહેવાર ની રાજા ની રાહ તમે એટલા માટે જ જોતા હોવ છો કે જેથી કરી ને ક્યાંક ફરવા જય શકાય? તો આ ચોક્કસ વાંચો.   “

Rate this:

ભારતીય સંગીત નો એક મજબૂત આયામ ‘ખૈયામ’. 

કેન્ડીડ વિથ પૂજા – ૨૦ ઓગસ્ટ , ૨૦૧૯  ગઈકાલે ભારત ના સુપ્રસિદ્ધ સંગીતકાર ખૈયામ જી ના નિધન ના સમાચાર આવ્યા. સહજ જ મન માં વિચાર આવ્યો કે ભારતીય સંગીત ની દશા બેઠી જ છે. નવું કઈ બનતું નથી , રિમિક્સ ના નામે જુના નો કચ્ચરઘાણ વળે છે અને એક આખી એ પેઢી વિદાય લઇ રહીContinue reading “ભારતીય સંગીત નો એક મજબૂત આયામ ‘ખૈયામ’. “

Rate this:

આજે વર્લ્ડ ફોટોગ્રાફી  ડે નિમિત્તે  વાત વિશ્વ ના કેટલાક પહેલા ફોટોગ્રાફ્સ ની. 

કેન્ડીડ વિથ પૂજા – ૧૯ ઓગસ્ટ , ૨૦૧૯  આજે વિશ્વ ફોટોગ્રાફી ડે છે ત્યારે મારે ફોટોગ્રાફી ને લઇ ને કેટલીક એવી વાતો તમારી સાથે શેર કરવી છે જે તમે કદાચ પહેલા નહિ જાણી હોય!  વિશ્વ માં સૌથી પહેલી વખત ફોટોગ્રાફ્સ લેવાની પહેલ અથવા એ માટે ના પ્રયત્નો ની શરૂઆત છેક ૧૮ મી સદી માં થયેલી.Continue reading “આજે વર્લ્ડ ફોટોગ્રાફી  ડે નિમિત્તે  વાત વિશ્વ ના કેટલાક પહેલા ફોટોગ્રાફ્સ ની. “

Rate this:

શું આ ગુજરાતી ફિલ્મો ના સુવર્ણકાળ ની ફરી એક નવી શરૂઆત છે? એ આપણા હાથ ની વાત છે. 

કેન્ડીડ વિથ પૂજા – ૧૪ ઓગસ્ટ , ૨૦૧૯  બે ગુજરાતી ફિલ્મો આજકાલ ખુબ ચર્ચા માં છે, બંનેવ ફિલ્મો એ નેશનલ એવૉર્ડ જીતી ને ધૂમ મચાવી છે. પહેલી છે ગુજરાતી ફિલ્મો ની કેટાગોરય માં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ચૂંટાયેલી રાહુલ ભોલે અને વિનીત કનૌજિયા ની ‘રેવા’. જે ખૂબ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ ની નવલકથા તત્વમસિ પાર આધારિતContinue reading “શું આ ગુજરાતી ફિલ્મો ના સુવર્ણકાળ ની ફરી એક નવી શરૂઆત છે? એ આપણા હાથ ની વાત છે. “

Rate this:

આજે વાત એક એવી શોધ વિષે ,  જે આપનો વિનાશ બની શકે! 

કેન્ડીડ વિથ પૂજા – ૧૩ ઓગસ્ટ , ૨૦૧૯  હમણાં ગયા અઠવાડિયે સોશ્યિલ મીડિયા પર મુંબઈ ની ચોપાટી ના અમુક ફોટોગ્રાફ્સ વાયરલ થયેલા. જેમાં વરસાદ ના કારણે દરિયા માં ભરતી આવ્યા પછી દરિયા માંથી જે રીતે પ્લાસ્ટિક નો કચરો બહાર ફેંકાયેલો એની દર્દનાક તસ્વીર હતી. જાને કે દરિયા એ આપણે એનામાં ઠાલવેલા કચરાની ઉલટી કરી હોયContinue reading “આજે વાત એક એવી શોધ વિષે ,  જે આપનો વિનાશ બની શકે! “

Rate this: