કોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો.

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ના ખાતર સામે ઝઝૂમી રહ્યું છે. આપણા જીવનકાળ દરમ્યાન કોઈ એક લક્ષ્ય હાંસિલ કરવા માટે આખી દુનિયા / દુનિયા ના તમામ દેશો ભેગા થાય , એવું અત્યાર સુધી માત્ર હોલીવુડ ની ફિલ્મો માં જ જોયેલું। આજે પહેલી વાર આપણે સૌ એનો જાત અનુભવ કરી રહ્યા છીએ. આમ તો આ વાઇરસContinue reading “કોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો.”

Rate this:

શું તમને વાર્તા સાંભળવી ગમે?

વાચિકમ વિથ પૂજા સોશિયલ મીડિયા ના વધતા જતા પ્રભાવ અને આપણી બદલાતી લાઈફ સ્ટાઇલ ના કારણે આપણી સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે. આપણે હવે વધુ સમય કોઈ એક મુદ્દા પાર ધ્યાન આપી શકતા નથી. પછી એ આપણી કોઈ સાથે ની વાત ચીત હોય , કોઈ વિડીયો હોય કે પછી આપણો ફોન. ટીવી જોતા પણ હાથContinue reading “શું તમને વાર્તા સાંભળવી ગમે?”

Rate this:

આજે એક વાર્તા.

કેન્ડીડ વિથ પૂજા એક ખુબ સુંદર રાજ્ય હતું। જાણે રામ રાજ્ય જ જોઈ લો. અહીંના લોકો ખુબ સુખી સંપન્ન અને માયાળુ હતા. બહાર થી આવનારા દરેક વ્યક્તિ ને એ જેવો છે એવી જ રીતે પોતાની અંદર સમાવી લેવાનો એક ઉત્કૃષ્ટ ગુણ એ ધરાવતા। આ બાબતે બધાજ સાવ સરખા। એકતા પણ ગજબ ની। તકલીફ માત્ર એટલીContinue reading “આજે એક વાર્તા.”

Rate this:

કોબી બ્રાયન્ટ – બાસ્કેટબોલ જગત ના સચિન તેંડુલકર ની અણધારી વિદાય!

ગઈકાલે દુનિયાભર ના બાસ્કેટબોલ ચાહકો માટે એક સમાચાર વજ્રઘાત બનીને આવ્યા. જે હતા બાસ્કેટબોલ રમત ના બેતાજ બાદશાહ કોબી બ્રાયન્ટ ના એક હેલીકૉપટર ક્રેશ માં થયેલા અણધાર્યા મૃત્યુ ના સમાચાર. તમને સચિન તેંડુલકર નો પેલો નાનપણ નો ફોટો યાદ હશે. જેમાં બાળક સચિન બેટ પકડી ને બોલ ને ફટકારવાની કોશિશ છે. એ ફોટો પડતી વખતેContinue reading “કોબી બ્રાયન્ટ – બાસ્કેટબોલ જગત ના સચિન તેંડુલકર ની અણધારી વિદાય!”

Rate this:

માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.

કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયાContinue reading “માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.”

Rate this:

જો તમારે રાજપાટ અને સ્વતંત્રતા બેમાંથી એક ની પસંદગી કરવાની હોય , તો તમે શેની પસંદગી કરો?

આ મહિના ની શરૂઆત માં જ બ્રિટન ના રાણી એલિઝાબેથ ના પૌત્ર હેરી અને એમના પત્ની મેગને બ્રિટન ના રાજ પરિવાર ની જવાબદારીઓ છોડી ને પોતાનો હક જતો કરવાની જાહેરાત કરી. સમગ્ર દુનિયા માટે આ જાહેરાત ખુબ અણધારી અને આઘાતજનક હતી. જેમ પ્રિન્સ હેરી એ કહ્યું એમ , કે એમણે આ નિર્ણય સ્વાભાવિકપણે રાતોરાત નહોતોContinue reading “જો તમારે રાજપાટ અને સ્વતંત્રતા બેમાંથી એક ની પસંદગી કરવાની હોય , તો તમે શેની પસંદગી કરો?”

Rate this:

‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦ આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જContinue reading “‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?”

Rate this:

આ વખતે ઘણા લોકો એ મને પૂછ્યું કે આ ગણેશ ચતુર્થી એ ઘરે જ માટી ના ઈકો ફ્રેંડલી ગણેશ જી કેવી રીતે બનાવી શકાય ? હું કહું છું આવી રીતે.

કેન્ડીડ વિથ પૂજા – ૩૦ ઓગસ્ટ , ૨૦૧૯ ભગવાન શ્રી ગણેશ ના તહેવાર ના શ્રી ગણેશ થવામાં માત્ર ૨ દિવસ ની વાર છે. દુનિયા નો કદાચ આ એકમાત્ર એવો તહેવાર હશે કે જયારે આપણે વાજતે ગાજતે ભગવાન ને ઘરે લાવતા હોઈશું , નક્કી કરેલા દિવસો એમની ખાતિરદારી કરતા હોઈશું અને પુરા માં સન્માન સાથે આવતાContinue reading “આ વખતે ઘણા લોકો એ મને પૂછ્યું કે આ ગણેશ ચતુર્થી એ ઘરે જ માટી ના ઈકો ફ્રેંડલી ગણેશ જી કેવી રીતે બનાવી શકાય ? હું કહું છું આવી રીતે.”

Rate this: