આપણા ઘર માં આપણે ગમે તે કરીએ , એમાં પાડોશી ને શી પંચાત??!!

કેન્ડીડ વિથ પૂજા – ૮ ઓગસ્ટ , ૨૦૧૯  ભારત એ કાશ્મીર રિઝર્વેશન બિલ ને લોક સભા અને રાજ્યસભા બંને માં મંજુર કાર્ય પછી હવે રાષ્ટ્રપતિ શ્રી ના એની પર હસ્તાક્ષર થતા જ એ અમલ માં આવશે. કાશ્મીર થી લડાખ અલગ પડશે, કેન્દ્રસાશિત પ્રદેશ બનશે. ભારત સરકાર ની આ નિર્ણય ઇતિહાસ રચનારો અને ભવિષ્ય બદલનારો ચોક્કસContinue reading “આપણા ઘર માં આપણે ગમે તે કરીએ , એમાં પાડોશી ને શી પંચાત??!!”

Rate this:

જેની શરૂઆત થઇ છે એનો અંત નક્કી જ છે. સવાલ માત્ર એટલો જ છે કે જો પાત્ર દમદાર હશે તો એ સદીઓ સુધી યાદ રહેશે. જે ગુમાવ્યું છે એની ખોટ ખૂબ સાલશે.

કેન્ડીડ વિથ પૂજા , ૭ ઓગસ્ટ , ૨૦૧૯  source : Google ૧૪ મી ફેબ્રુઆરી , ૧૯૫૨ ના દિવસ હરિયાણા ના અંબાલા માં એક સ્વયંસેવી સંઘ ને વરેલા પરિવાર માં એક બાળકી નો જન્મ થયો. નામ રખાયું સુષ્મા. સુષ્મા શર્મા. પિતા સંઘ ના પ્રખાત પ્રચારક હોવા ના કારણે સુષ્મા ને નાપાન થી જ રાજકારણ અને દેશContinue reading “જેની શરૂઆત થઇ છે એનો અંત નક્કી જ છે. સવાલ માત્ર એટલો જ છે કે જો પાત્ર દમદાર હશે તો એ સદીઓ સુધી યાદ રહેશે. જે ગુમાવ્યું છે એની ખોટ ખૂબ સાલશે.”

Rate this:

કાશ્મીર પુનર્ગઠન બિલ નો વિરોધ કેમ હોય ? એક પ્રજા તરીકે આપણે શું કરવું? 

કેન્ડીડ વિથ પૂજા , ૬ ઓગસ્ટ , ૨૦૧૯  ગઈકાલે રાજ્યસભા માં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ બહુમતી થી પસાર થયું. આજે મોટાભાગે લોકસભા માં પણ એ પસાર થઇ જશે અને પછી કાશ્મીર નો ઇતિહાસ જે હતો તે , એના ભવિષ્ય ની રાહ ચોક્કસ બદલાઈ જશે. આ પગલું લેવા માટે સરકારે પોતાના ભવિષ્ય ની જરા પણ ચિંતાContinue reading “કાશ્મીર પુનર્ગઠન બિલ નો વિરોધ કેમ હોય ? એક પ્રજા તરીકે આપણે શું કરવું? “

Rate this:

જમ્મુ – કાશ્મીર , ભારત – પાકિસ્તાન અને મીડિયા

કેન્ડીડ વિથ પૂજા , ૫ ઓગસ્ટ, ૨૦૧૯  આજે સવારથી જ્યારથી દેશ ના ગૃહ પ્રધાન અમિત શાહ એ જમ્મુ અને કાશ્મીર માંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એ હટાવવા ની જાહેરાત કરી છે , સાથે જમ્મુ કાશ્મીર માંથી લડાખ ને અલગ કરી ને બંનેવ ને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાની વાત કરી છે ત્યાર થી ભારત અને પાકિસ્તાનContinue reading “જમ્મુ – કાશ્મીર , ભારત – પાકિસ્તાન અને મીડિયા”

Rate this:

શું અન્ન નો કોઈ ધર્મ હોઈ શકે?  

કેન્ડીડ વિથ પૂજા , ૨ ઓગસ્ટ , ૨૦૧૯   હમણાં બે દિવસ પહેલા જ એક બનાવ બન્યો. જેમાં એક ગ્રાહકે ખૂબ જાણીતી  ફૂડ ડિલિવર કરતી એપ્લિકેશન થકી ફૂડ ઓર્ડર કર્યો. જેમાં એ ગ્રાહક ના ડિલિવરી બોય તરીકે મુસ્લિમ ધર્મ પાળતી એક વ્યક્તિ ને કામ સોંપવામાં આવ્યું. જેથી ગ્રાહક એ રોષે ભરાઈ ને ઝોમેટો ને લખ્યું કેContinue reading “શું અન્ન નો કોઈ ધર્મ હોઈ શકે?  “

Rate this:

અમદાવાદ ના એક એવા યુગલ ની વાત કે જેમણે ગઈકાલ ના વરસાદ પછી આજે સવાર સુધી માં ૩૦૦ જેટલા ગરીબ બાળકો અને જરૂરિયાતમંદો માટે ખુબ મહત્વનું કામ કર્યું. તમે અને મેં આવું વિચાર્યું પણ નહિ હોય! 

કેન્ડીડ વિથ પૂજા , ૧ ઓગસ્ટ , ૨૦૧૯  ગુજરાત માં ચોમાસુ છેક હવે શરુ થયું છે. સર્વત્ર વરસાદ બરાબર જામ્યો છે, અને હવામાન વિભાગ ની  આગાહી સાચી માનીયે તો હાજી આવતા એક અઠવાડિયા સુધી આ વરસાદ આમ જ ચાલુ રહેવાનો છે.  ખેડૂતો માટે આ આનંદ ના સમાચાર છે. આમ તો વરસાદ આવે અને ચોમાસુ જામેContinue reading “અમદાવાદ ના એક એવા યુગલ ની વાત કે જેમણે ગઈકાલ ના વરસાદ પછી આજે સવાર સુધી માં ૩૦૦ જેટલા ગરીબ બાળકો અને જરૂરિયાતમંદો માટે ખુબ મહત્વનું કામ કર્યું. તમે અને મેં આવું વિચાર્યું પણ નહિ હોય! “

Rate this:

મહત્વકાંક્ષા નું કોઈ માપ ખરું? મહત્વાકાંક્ષા જરૂરી છે કે સંતોષ? 

કેન્ડીડ વિથ પૂજા – ૩૧ જુલાઈ, 2019  આજે સવારે જ કેફે કોફી ડે ના માલિક વી. જી. સિદ્ધાર્થ ના મૃતદેહ મળ્યા ના સમાચાર આવ્યા. છેલ્લા ત્રણ દિવસ થી એમની શોધખોળ ચાલી રહેલી. એવું કહેવાય છે કે એમને દેવા ના બોજ હેઠળ તણાવ સહન નાઈ કરી શકવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. અને આમ કરતા પહેલાContinue reading “મહત્વકાંક્ષા નું કોઈ માપ ખરું? મહત્વાકાંક્ષા જરૂરી છે કે સંતોષ? “

Rate this:

શું જાહેર જીવન માં રહેતી કે જાહેર સેવાઓ આપતી વ્યક્તિઓ ની પોતાની જિંદગી નથી હોતી? પોલીસ કે સરકાર માં કામ કરતા લોકો ઘર માં સામાન્ય માણસ ની જેમ ના જીવી શકે? 

કેન્ડીડ વિથ પૂજા – ૨૯ જુલાઈ, 2019  સોશ્યિલ મીડિયા ના જમાના માં કોઈના થી કઈ પણ છૂપું નથી. અહીંયા કોઈ પણ વાત ને આગ ની જેમ પ્રસરતા અને દુનિયા ભાર માં પહોંચતા વાર નથી લાગતી. આની સારી અને નરસી બંનેવ બાજુઓ છે. એક સામાન્ય નાગરિક તરીકે આપણે એને ભરપેટ માણીયે છીએ, પણ જે લોકો આContinue reading “શું જાહેર જીવન માં રહેતી કે જાહેર સેવાઓ આપતી વ્યક્તિઓ ની પોતાની જિંદગી નથી હોતી? પોલીસ કે સરકાર માં કામ કરતા લોકો ઘર માં સામાન્ય માણસ ની જેમ ના જીવી શકે? “

Rate this:

આજે કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધ વિષે ની આ બાબતો જાણો છો? જાણો છો કે કોને પાકિસ્તાની ઘૂસણખોરો ની સૌથી પહેલી બાતમી આપી? જાણો છો કે પેપ્સી ને કારગિલ યુદ્ધ સાથે શું લેવાદેવા છે? 

કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જુલાઈ, 2019  હું લગભગ ૭ માં ધોરણ માં હોઈશ જયારે આપણે પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ લડેલા. હું સ્કૂલ માં જાઉં  ત્યારે મિત્રો એના વિષે ભેગા થઇ ને રોજ નવી નવી વાત કરતા એ મને યાદ છે. એ વખતે એટલું સમજાયેલું કે આ યુદ્ધ આપણા દુશ્મન દેશ સામે લડાઈ રહ્યું છેContinue reading “આજે કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધ વિષે ની આ બાબતો જાણો છો? જાણો છો કે કોને પાકિસ્તાની ઘૂસણખોરો ની સૌથી પહેલી બાતમી આપી? જાણો છો કે પેપ્સી ને કારગિલ યુદ્ધ સાથે શું લેવાદેવા છે? “

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જુલાઈ, 2019

આજે આપણા દેશ ની લોકસભા માં ટ્રીપ્પલ તલાક મુદ્દે ચર્ચા ચાલી રહી છે.કેન્દ્ર માં બેઠેલી સરકાર ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક નાબૂદ થવા જોઈએ અને વિપક્ષ ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક બિલ ને ચર્ચા વિચારણા માટે વળી પાછું પાર્લામેન્ટરી બોર્ડ પાસે મોકલવામાં આવે. શું છે આ ટ્રીપ્પલ તલ્લાક? ઇસ્લામ માં તલ્લાક એટલે કે છૂટાછેડા નેContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જુલાઈ, 2019”

Rate this: