Amadavad Batavu Chalo – Varta Dot Com

અમદાવાદ અને અમદાવાદીઓ વિષે ની ઘણી બધી વાતો અને કહેવતો પ્રચલિત છે . જેમાંની એક વાત  “મારવાડી પાસેથી માલ લે , સિંધી ને વેચે અને તોય નફો કરે , તે અમદાવાદી .”  સાબરમતી ના કિનારે વસેલા આ નગર ના વાસીઓ એટલે કે અમદાવાદીઓ ખરેખર પોતાના ધંધા ની સૂઝ બૂઝ માટે જાણીતા છે . અમદાવાદ નીContinue reading “Amadavad Batavu Chalo – Varta Dot Com”

Rate this:

Remembering Mirza Ghalib on Varta Dot Com

“તાઉમ્ર બસ એક યહી સબક યાદ રખીએ , ઇશ્ક ઔર ઈબાદત મેં નિયત સાફ રખીએ” ૧૫ મી ફેબ્રુઆરી , આજે ઉર્દુ અને પર્શિયન ભાષા ના મહાન સાહિત્યકાર મિર્ઝા ગાલિબ ની ડેથ એનિવર્સરી છે . એટલેઆજે વાર્તા ડોટ કોમ પર આ ઉર્દુ શાયર વિષે વાર્તા કરવી છે મારે તમને. એક આખો એવો સમયગાળો એમની સાથે જોડાયેલો છે , જે ભારત માં મુઘલ સામ્રાજ્ય ની પડતીContinue reading “Remembering Mirza Ghalib on Varta Dot Com”

Rate this:

કોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો.

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ના ખાતર સામે ઝઝૂમી રહ્યું છે. આપણા જીવનકાળ દરમ્યાન કોઈ એક લક્ષ્ય હાંસિલ કરવા માટે આખી દુનિયા / દુનિયા ના તમામ દેશો ભેગા થાય , એવું અત્યાર સુધી માત્ર હોલીવુડ ની ફિલ્મો માં જ જોયેલું। આજે પહેલી વાર આપણે સૌ એનો જાત અનુભવ કરી રહ્યા છીએ. આમ તો આ વાઇરસContinue reading “કોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો.”

Rate this:

શું તમને વાર્તા સાંભળવી ગમે?

વાચિકમ વિથ પૂજા સોશિયલ મીડિયા ના વધતા જતા પ્રભાવ અને આપણી બદલાતી લાઈફ સ્ટાઇલ ના કારણે આપણી સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે. આપણે હવે વધુ સમય કોઈ એક મુદ્દા પાર ધ્યાન આપી શકતા નથી. પછી એ આપણી કોઈ સાથે ની વાત ચીત હોય , કોઈ વિડીયો હોય કે પછી આપણો ફોન. ટીવી જોતા પણ હાથContinue reading “શું તમને વાર્તા સાંભળવી ગમે?”

Rate this:

આજે એક વાર્તા.

કેન્ડીડ વિથ પૂજા એક ખુબ સુંદર રાજ્ય હતું। જાણે રામ રાજ્ય જ જોઈ લો. અહીંના લોકો ખુબ સુખી સંપન્ન અને માયાળુ હતા. બહાર થી આવનારા દરેક વ્યક્તિ ને એ જેવો છે એવી જ રીતે પોતાની અંદર સમાવી લેવાનો એક ઉત્કૃષ્ટ ગુણ એ ધરાવતા। આ બાબતે બધાજ સાવ સરખા। એકતા પણ ગજબ ની। તકલીફ માત્ર એટલીContinue reading “આજે એક વાર્તા.”

Rate this:

કોબી બ્રાયન્ટ – બાસ્કેટબોલ જગત ના સચિન તેંડુલકર ની અણધારી વિદાય!

ગઈકાલે દુનિયાભર ના બાસ્કેટબોલ ચાહકો માટે એક સમાચાર વજ્રઘાત બનીને આવ્યા. જે હતા બાસ્કેટબોલ રમત ના બેતાજ બાદશાહ કોબી બ્રાયન્ટ ના એક હેલીકૉપટર ક્રેશ માં થયેલા અણધાર્યા મૃત્યુ ના સમાચાર. તમને સચિન તેંડુલકર નો પેલો નાનપણ નો ફોટો યાદ હશે. જેમાં બાળક સચિન બેટ પકડી ને બોલ ને ફટકારવાની કોશિશ છે. એ ફોટો પડતી વખતેContinue reading “કોબી બ્રાયન્ટ – બાસ્કેટબોલ જગત ના સચિન તેંડુલકર ની અણધારી વિદાય!”

Rate this:

માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.

કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયાContinue reading “માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.”

Rate this:

જો તમારે રાજપાટ અને સ્વતંત્રતા બેમાંથી એક ની પસંદગી કરવાની હોય , તો તમે શેની પસંદગી કરો?

આ મહિના ની શરૂઆત માં જ બ્રિટન ના રાણી એલિઝાબેથ ના પૌત્ર હેરી અને એમના પત્ની મેગને બ્રિટન ના રાજ પરિવાર ની જવાબદારીઓ છોડી ને પોતાનો હક જતો કરવાની જાહેરાત કરી. સમગ્ર દુનિયા માટે આ જાહેરાત ખુબ અણધારી અને આઘાતજનક હતી. જેમ પ્રિન્સ હેરી એ કહ્યું એમ , કે એમણે આ નિર્ણય સ્વાભાવિકપણે રાતોરાત નહોતોContinue reading “જો તમારે રાજપાટ અને સ્વતંત્રતા બેમાંથી એક ની પસંદગી કરવાની હોય , તો તમે શેની પસંદગી કરો?”

Rate this: