Remembering Ravindranath Tagore On Varta Dot Com

આજે ૭મી મે ૨૦૨૧. આજે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ની ૧૬૦મી જન્મજયંતિ છે . એક એવી વિરલ પ્રતિભા જેના વિષે જેટલું કહો ,જેટલું લખો ઓછું પડે. ચિત્રકાર , કવિ , સંગીતકાર , નાટ્યકાર , નિબંધકાર તત્વજ્ઞાની , કલાકાર , લેખક , ગીતકાર , ગાયક અને બીજું કેટલું બધું…. ૧૯૧૩ ની સાલ માં જયારે એમને એમની રચનાContinue reading “Remembering Ravindranath Tagore On Varta Dot Com”

Rate this:

Remembering Cross Word Puzzle on Varta dot com

નાનપણ માં મને છાપાં માં આવતી આડી ઉભી ચાવી ભરવાનો બહુ શોખ હતો કારણકે કાયમ મેં મારી મમ્મી ને એ ભરતાં જોયેલી . મારા મમ્મી પાસે થી હું ભમરડો ફેરવતા , પત્તા રમતા અને તમે નહિ માનો સુપર મારિઓ પણ એમની જોડે જ રમતા શીખી…પણ આ બધા માં આડી ઉભી ચાવી ભરવામાં મને બહુ જContinue reading “Remembering Cross Word Puzzle on Varta dot com”

Rate this:

Celebrating Holi on Varta Dot Com

ભલે આપણે આ વર્ષે પણ ધુળેટી ના રમી શકવાના હોઈએ , એક બીજા ના ગાલ ના રંગી શકવાના હોઈએ , એક બીજા ના મન રંગવાની શુભેચ્છાઓ તો આપી જ શકીએ ?! તો હોળી અને ધુળેટી ની આપ સૌ ને ખુબ બધી શુભેચ્છાઓ તમને ભક્ત પ્રહલ્લાદ ની હિરણ્યકશ્યપુ અને એની બહેન હોલિકા ના દહન વાળી વાર્તાContinue reading “Celebrating Holi on Varta Dot Com”

Rate this:

Celebrating World Theatre Day On Varta Dot Com

ઘણી બધી વખત જયારે લોકો મને એમ પૂછતાં હોય છે કે એક સારા  RJ બનવા માટે શું કરવું ?ત્યારે મારો સૌથી પહેલો જવાબ હોય છે થિએટર કરો . “નાટક  શીખો” રંગમંચ સાથે પરિચિત થાવ. આવતીકાલે ૨૭ મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસતરીકે  સેલિબ્રેટ થાય છે ત્યારે આજની વાર્તા નાટ્ય કલા, થિએટર, An art of Drama વિષે ની, એની ઉત્પત્તિ અને ભારત માં એની સ્થિતિ  વિષે ની વાર્તા. રંગમંચ રંગમંચ એ આપણને કેટલા બધા સફળ કલાકારો આપ્યા છે જેમ કે ઓમ પુરી, નસીરુદ્દીન શાહ,Continue reading “Celebrating World Theatre Day On Varta Dot Com”

Rate this:

Remembering Farooq Shaikh on Varta dot com

આજે વાર્તા ડોટ કોમ માં એક એવા કલાકાર વિષે વાત કરવાની છું , જેમનો જન્મ ગુજરાત માં , ઉછેર મુંબઈ માં અને મૃત્યુ દુબઇ માં થયું . એક એવા કલાકાર who was loved by all. હમણાં એમની ફિલ્મો ના કે સીરીયલો ના નામ  લઈશ તો તમને તરત જ હું કોની વાત કરી રહી  છું એનો ખ્યાલ આવી જશે ! ભારત ના સર્વશ્રેષ્ઠContinue reading “Remembering Farooq Shaikh on Varta dot com”

Rate this:

Remembering Lou Ottens on varta dot com

હમણાં નજીક ના ભૂતકાળ માં જ આપણે એક એવી વ્યક્તિ ને ગુમાવી જેણે દુનિયા ને કોમ્પેક્ટ ઓડિયો કેસેટ ની ભેટ આપી. Lou ottens એમનું નામ . A dutch engineer and inventor, જેમનું ૬ માર્ચે ૯૪ વર્ષ ની ઉંમરે નેધરલેન્ડ માં એમના હોમ ટાઉન માં નિધન થયું . ડિજીટલાઈઝેશન ના આ યુગ પહેલા ની જનરેશન માટે વિડિઓ ગેમ ,ઓડિયો કેસેટ્સ એ એન્ટરટેઇન્મેન્ટ નું બહુ મોટું સાધન રહ્યું છે. તો આજે વાર્તા દુનિયા ની સૌથી પહેલી કોમ્પેક્ટ ઓડિયો કેસેટ શોધનાર Lou ottens ની .Continue reading “Remembering Lou Ottens on varta dot com”

Rate this:

Remembering Mithali Raj On Varta Dot Com

એવું કહેવાય છે કે ઇન્ડિયન્સ ઈટ ક્રિકેટ, ડ્રિન્ક ક્રિકેટ એન્ડ સ્લીપ ક્રિકેટ.ઇટ્સ નોટ જસ્ ટઅ ગેમ,  ઈટ્સ અ રિલીજીયન ઈન ઈન્ડિયા પણ જ્યારે આપણે ક્રિકેટ ની વાત કરીએ, તો કયા કયા નામ મગજ માં આવે? સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમ એસ ધોની, કપિલદેવ , સુનીલ ગાવસ્કર , રાહુલ દ્રવિડ કે સૌરવ ગાંગુલી !! બધા જ પુરુષ  ક્રિકેટર.. આ બધા જ નામ ની વચ્ચે એક એવી મહિલા નું નામ પણ છે કે આજ કાલ ક્રિકેટ ને લઇ ને બહુ જ ચર્ચા માં છે. ધેટ ઈઝ ધ કેપ્ટન ઓફ ઈન્ડિયન વુમન’સ નેશનલ ક્રિકેટ ટીમ ‘મિથાલી રાજ’. આ નામ કેમ ચર્ચા માં છે? કારણ કે રિસેંટલી મીથાલી રાજેઇન્ટરનેશનલ ક્રિકેટ માં ૧૦૦૦૦ રન પૂરા કર્યા છે.અને આમ કરનારી એ  વિશ્વ ની બીજી મહિલા ક્રિકેટર બની અને ભારત ની પહેલી… અ વુમન ઍન્ડ અ ક્રિકેટર? આપણા ભારતીયો માટે આ બે શબ્દો સાથે બહુ મેળ નથી ખાતા.. પણ  મિથાલી રાજ આમાં અપવાદ છે.. જોધપુર નાં એક તમિલ બ્રાહ્મણ પરિવાર માં મિથાલી રાજ નો જન્મ થયો. એના પિતા એરફોર્સ માં હતા મા ગૃહિણી.. મિથાલી ને નાનપણથી જ ડાન્સર બનવું હતું.. અને એણે ભરતનાટ્યમ ડાન્સ ક્લાસ શરુ પણ કર્યા. તો કેવી રીતે, એક કલાસિકલી ટ્રેઈન્ડ ભરતનાટ્યમક્રિકેટર બની ? મિથાલી રાજ ને નાનપણ માં જ ડાન્સિંગ નો બહુ શોખ હતો. એટલે લગભગ ત્રીજા ચોથા ધોરણ માં એણે ભરતનાટ્યમ નાં ક્લાસિસ એજવાનું શરૂ કર્યું . શી વૉસ ધ ઓનલી ડોટર ઈન ધ હાઉસ. એટલે એ ખૂબ જ પેમ્પર્ડ બાળકી હતી..હવે એમના પિતાજી ,જે એરફોર્સ માંકામ કરતાContinue reading “Remembering Mithali Raj On Varta Dot Com”

Rate this:

Remembering Super Mario On Varta Dot Com

આજે મારો પ્લાન તમને બાળપણ ના એવા દિવસો માં પાછા લઇ જવાનો છે ,જે નિર્દોષ દિવસો ની તમે કાયમ ઝંખના કરો છો જયારે આપણે નાના હોઈએ ને , ત્યારે હંમેશા ‘જલ્દી મોટા ક્યારે થઇ જઈએ ‘એની ઉતાવળ હોય . પણ મોટા થઈએ ત્યારે સમજાય કે બાળપણ વધુ સારું હતું ! જો હું તમને અત્યારે એમContinue reading “Remembering Super Mario On Varta Dot Com”

Rate this:

Amdavad Batavu Chalo – Varta Dot Com

આજે ૨૬ ફેબ્રુઆરી . તમારા અને મારા , અમદાવાદ ની સ્થાપના ના ૬૧૦ વર્ષ આજે પુરા થયા . એના માન માં આ આખા અઠવાડિયા દરમયાન વાર્તા ડોટ કોમ પર તમને હું અમદાવાદ ના ઇતિહાસ ની વાર્તા કહી રહી છું . ગઈકાલ સુધી આપણે જોયું કે કેવી રીતે અને કયા સંજોગો માં કર્ણાવતી નગર માંથી અહેમદ્શાહContinue reading “Amdavad Batavu Chalo – Varta Dot Com”

Rate this:

Amdavad Batavu Chalo- Varta dot com

ગઈકાલે વાર્તા કરેલી કેવી રીતે આશાભીલ ના આશાવલ પર પાટણ ના કર્ણદેવ સોલંકી એ ચડાઈ કરી અને આશાવલ ને કર્ણાવતી બનાવ્યું . એના પછી એવું શું થયું કે ગુજરાત માં હિન્દૂ શાસન નો અંત આવ્યો અને સુલ્તાન શાહી ની શરૂઆત થઇ ? જેના થકી ગુજરાત માં ૬૧૦ વર્ષ પહેલા અમદાવાદ ની સ્થાપના થઇ ? આશાભીલContinue reading “Amdavad Batavu Chalo- Varta dot com”

Rate this: