
એવું કહેવાય છે કે
ઇન્ડિયન્સ ઈટ ક્રિકેટ, ડ્રિન્ક ક્રિકેટ એન્ડ સ્લીપ ક્રિકેટ.
ઇટ્સ નોટ જસ્ ટઅ ગેમ, ઈટ્સ અ રિલીજીયન ઈન ઈન્ડિયા
પણ જ્યારે આપણે ક્રિકેટ ની વાત કરીએ, તો કયા કયા નામ મગજ માં આવે? સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમ એસ ધોની, કપિલદેવ , સુનીલ ગાવસ્કર , રાહુલ દ્રવિડ કે સૌરવ ગાંગુલી !! બધા જ પુરુષ ક્રિકેટર.. આ બધા જ નામ ની વચ્ચે એક એવી મહિલા નું નામ પણ છે કે આજ કાલ ક્રિકેટ ને લઇ ને બહુ જ ચર્ચા માં છે.
ધેટ ઈઝ ધ કેપ્ટન ઓફ ઈન્ડિયન વુમન’સ નેશનલ ક્રિકેટ ટીમ ‘મિથાલી રાજ’. આ નામ કેમ ચર્ચા માં છે? કારણ કે રિસેંટલી મીથાલી રાજેઇન્ટરનેશનલ ક્રિકેટ માં ૧૦૦૦૦ રન પૂરા કર્યા છે.અને આમ કરનારી એ વિશ્વ ની બીજી મહિલા ક્રિકેટર બની અને ભારત ની પહેલી…

અ વુમન ઍન્ડ અ ક્રિકેટર? આપણા ભારતીયો માટે આ બે શબ્દો સાથે બહુ મેળ નથી ખાતા.. પણ મિથાલી રાજ આમાં અપવાદ છે.. જોધપુર નાં એક તમિલ બ્રાહ્મણ પરિવાર માં મિથાલી રાજ નો જન્મ થયો. એના પિતા એરફોર્સ માં હતા મા ગૃહિણી.. મિથાલી ને નાનપણથી જ ડાન્સર બનવું હતું.. અને એણે ભરતનાટ્યમ ડાન્સ ક્લાસ શરુ પણ કર્યા. તો કેવી રીતે, એક કલાસિકલી ટ્રેઈન્ડ ભરતનાટ્યમક્રિકેટર બની ?
મિથાલી રાજ ને નાનપણ માં જ ડાન્સિંગ નો બહુ શોખ હતો. એટલે લગભગ ત્રીજા ચોથા ધોરણ માં એણે ભરતનાટ્યમ નાં ક્લાસિસ એજવાનું શરૂ કર્યું . શી વૉસ ધ ઓનલી ડોટર ઈન ધ હાઉસ. એટલે એ ખૂબ જ પેમ્પર્ડ બાળકી હતી..હવે એમના પિતાજી ,જે એરફોર્સ માંકામ કરતા એ ખૂબ જ સ્ટ્રીક્ટ અને ડીસીપ્લીનરી માણસ હતાં. મિથાલી ને સવારે વેહલું ઉઠવું જરાય ન ગમે. (એમના કહેવા પ્રમાણે હજીપણ નથી ગમતું.) એ સમયે એ હજી ૫ માં ધોરણ માં હતા . એમના પિતાજી એમ ઈચ્છતા હતા કે મિથાલી ને સવારે વહેલા ઉઠવાનીઆદત પડે.એટલે એમણે મિથાલી નું નામ એના ભાઈ ની સાથે મોર્નિંગ ક્રિકેટ કોચિંગ માં એનરોલ કરાવ્યું. જેથી ભાઈ સાથે વહેલા ઉઠીને મિથાલી પણ કોઈ એક સ્પોર્ટ્સ માં ભાગ લે.હવે , જે એકેડમી માં મિથાલી ને એનરોલ કરવામાં આવેલી , એ ઓલ બોયઝ એકેડમીહતી. જેમાં મીથાલી રાજ એકમાત્ર છોકરી હતી . એટલે દરેક જગ્યા એ ,’ અરે આ છોકરી છે, આને પેહલા બેટિંગ આપી દો’ વાળી ઘટનાબનતી અને એકલી છોકરી હોવાના કારણે ઘણા બધા ફાયદા પણ મિથાલી ને મળતા.જેથી એને ધીમે ધીમે ક્રિકેટ માં રસ પડવા લાગ્યો. અને એ રીતે મીથાલી ના ક્રિકેટ રમવાની શરુઆત થઈ..
આ તો ક્રિકેટ શીખવાની વાત થઈ. પણ ક્રિકેટ ને એસ અ કરીઅર અપનાવાની વાત મિથાલી નાં જીવન માં ક્યારે બની?

એક છોકરી માટે ભારત માં ૯૦ નાં સમય માં ક્રિકેટ ને એક કરિયર ઓપ્શન તરીકે જોવું, અને એ રીતે તૈયારી કરવી એ બહુ જ મોટી ઘટનાહતી.. મિથાલી પોતાના ભાઈ સાથે જે ક્રિકેટ એકેડમી માં કોચિંગ માટે જતા, ત્યાં એમના કોચ હતા જ્યોતિ પ્રસાદ. એમણે મિથાલી માંએક સારા ક્રિકેટર બની શકવાની ક્ષમતા જોઈ.. અને એમણે મિથાલી નાં પિતા ને કહ્યું કે તમે તમારા દીકરા ને નહિ પણ દીકરી ને ક્રિકેટ માં આગળ વધારો.આમ પણ મેન્સ ક્રિકેટ માં ઘણી કોમ્પિટીશન છે. પણ વિમેન્સ ક્રિકેટ માં મિથાલી ને ઘણો સારો સ્કોપ છે અને શી ઇઝટેલેન્ટેડ.. એટલે ત્યાંથી મિથાલી રાજ ને સંપથ કુમાર નાં હાથ નીચે ક્રિકેટ ની ટ્રેનિંગ માટે મૂકવામાં આવ્યા. એ સમયે સંપથ કુમાર મિથાલીરાજ ની સ્કૂલ માં ગર્લ્સ ક્રિકેટ ટીમ ને ટ્રેનિંગ આપતા જ હતા . એ વખતે મિથાલી ની ઉંમર હશે ૧૦ વર્ષ. એમના કોચ સંપથ કુમારે મિથાલી માં એ ટેલેન્ટ ને જોઈ અને એમના પિતા ને કહ્યું કે ‘મિથાલી હેસ અ લોટ ઓફ પોટેંશિયલ.. આઇ વિલમેક શ્યોર ધેટ શી વિલ પ્લે ફોર ઈન્ડિયા બાય ધ એજ ઓફ 14.’ ત્યારે મિથાલી નાં પિતાજી ને લાગેલું કે અહીંયા કોચ થોડું વધારી નેવાત કરી રહ્યા છે. કારણ કે ૪ વર્ષ ની અંદર કોઈ એટલું ક્રિકેટ કેવી રીતે શીખી કે જે ઇન્ડિયન ટીમ માં રમવા માંડે? પણ ચાર વર્ષ પછી ૧૪વર્ષ ની ઉંમરે મિથાલી રાજ નું નામ એ પ્રોબેબલ પ્લેયર્સ ના નામ માં હતું જેને ટીમ ઈંડિયા માટે સિલેક્ટ કરવામાં આવે. જો કે મિથાલી નીભારત માટે રમવાની શરૂઆત ૧૯૯૯ ની સાલ માં થઇ અને શી ઓલસો બિકેમ ધ ઑનલી કેપ્ટન ઓફ ઇન્ડિયન વુમેન્સ ક્રિકેટ ટીમ કેજેણે ૨ વર્લ્ડ કપ માં ભારત નું પ્રતનિધિત્વ કર્યું હોય.

બોલીવુડ ના પ્રખ્યાત ડિરેક્ટર રાહુલ ધોળકિયા અત્યારે મિથાલી રાજ નાં જીવન પર થી એક બાયોપિક પણ બનાવી રહ્યા છે. એન્ડતાપસી પન્નું ઇઝ ગોઇંગ ટૂ પ્લે હર રોલ. પણ ખેર , આજની વાત તમને કેવી લાગી એ મને ચોક્કસ જણાવશો.
જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં
અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા
Facebook: https://www.facebook.com/rjPooja.Official/
Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08
Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09